Plot
Plot
1000-1500 people capacity
Dedicated parking
Parking watchman
Cleaning
250 chairs and one stage
અમારો પ્લોટ ફક્ત વિશાળ જ નહીં પરંતુ ભવ્ય પણ છે, અહી મસ્ત પ્યાર માસૂમ બગલા , સસલા છે જે આપના પ્રસંગ ની શોભા વધારે છે. ગ્રીન ગ્રાસ અને નારિયેળી ના વૃક્ષ આપણે એક અદભૂત અનુભવ આપે છે.
એક ખાસ એવી સગવડ કે જે તમારા દિલ માં ખુશીઓની ઊર્મિ લઈને આવે .. વડીલો માટે ફિક્સ બેઠક વ્યવસ્થા, અને ત્યાં જ તેમના ભોજન અમારા વેઇટર્સ ની વ્યવસ્થા. ઇન બિલ્ટ હેલોજન્સ કે જે આપના પ્રસંગ માં ખુશીઓની રોશની લાવી દે છે.